મંગળવાર, 12 જૂન, 2012

TET 10-6-2012 PAPER SOLLUTION

ગુજરાતી
૧.સમય, સંયમ , સુવાક્ય , સુંદર , સૂરજ
૨.બે સરખા દોષિત પરસ્પર ના વાંક કાઢે ત્યારે.
૩.ચોખ્ખાઈ કરે ભલાઈ
૪. ઝવેરચંદ મેઘાણી
૫. સુખી થવાની તાલાવેલી માં માણસ ભગવાન પાસે સુખ માગે
૬. સરસ્વતી ચંદ્ર – ચાર ભાગ
૭. સ્વચ્છ પાણી માં પડછાયો :- ગુણવાચક
૮. સેવક- શબ્દાર્થ
૯. જ્યાં-જ્યાં નજર- તે પંખીની ઉપર પથરો ફેકતા ફેકી દીધો.
૧૦.આકડે મધ.-કાર્ય કઠીન હોય ત્યારે.
૧૧. લાયક ઉમેદવાર-રમણલાલ સોની
૧૨. સમીર- વાવાઝોડું
૧૩.ચંદ – શાદુલ વિક્રીડીન
૧૪. વાસુકી- ઉમાશંકર જોષી
૧૫. માલમ- વહાણ હાંકનાર
અંગ્રેજી
1. Cow is our ____ animal
>domestic
2. I am writing the letter because I ____ to do so.
> have been asked
3. I am ____ tired to go there.
> too
4. The showroom____ by now.
will have opened
5. She writes on the blackboarb.
>She had written on the blackboard.
6.The habitations in the revenue village are____ therefore it is very difficult to find….
>scattered
7. Which is not appropriate for the word “Isolate”
>Group
8. Identify the assertive sentence.
>The flowers are very colourful.
9. ” A Bbrown fox quickly…….
> બધા જ છે.
11. Naman usually_____cricket in evening.
>plays
12.I like mangoes, my friend fiona likes them____
>too
13. The cyclone caused______ damage to the city.
>extensive
14. Mala and her friends_____on a picnic today.
> have gone
15. Payal says she can’t ____ our invitation to dinner tonight.
>accept
16. My Life my____
> message
17. What is most important in English Learning at initial stage?
> Correct Spellings
18.All students in the class help_______
> one another
19. This matter should be _____us.
>Between us
20.સ્કાઉટ નો અર્થ સો થાય
>બલાચર
21.My cello pen _______working in….
>nicely
22.It’s a matter of couple of days.
> થોડાક દિવસ
23. Which sentence is correct ?
>When have you joined this company?
24. Raju is writing a letter.
>A letter is being written by Raju
25. I have just come here _____ minutes ago.
>a few
26.Dictation is one of the …. means…
Teacher speaks and Students listen.
ગણિત
૧. ૧૦ નળાકાર
૨. ૩૬ નોટો
૩. ૧૦
૪. ૧ mm = ૧૦ cm
૫. ૨,૦૦,૦૦૦ km/કલાક
૬ ૩૨ રૂમાલ
૭ ૧ શુદ્ધ અપૂર્ણાંક
૮ AOVIVOA
9 અવિભાજ્ય સંખ્યા
૧૦ ચાર દિવસ
૧૧ નવ
૧૨ 8,9999
૧૩ 1  9/22
૧૪ ૭૦
૧૫ 56 મીટર
૧૬ ૧૪૦ લાદી
૧૭ 495 રૂપિયા
૧૮ 2(પાય)rh
૧૯ 75%
૨૦ (વર્ગમુલમાં ૨) x r
૨૧ સંમેય સંખ્યાઓમાં શૂન્ય, ધન પૂર્ણાંક, ધન અપૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક નો સમાવેશ થાય છે.
૨૨ પૂર્ણાંકો ના સરવાળા અને ગુણાકાર માટેના બધાજ ગુણધર્મો બહુપદી ના સરવાળા અને ગુણાકાર માટે …
૧.શારીરિક અને વાસ્તવિક ઉમરનો ગુણોત્તર
૨. આંતરિક વૈયક્તિક પ્રત્યાયન
૩. રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન
૪. મોહનલાલ પંડ્યા
૫. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
જનરલ નોલેજ
૧.ગુજરાતના કયા ક્રાંતિવીર ડુંગળીચોર તરીકે જાણીતા હતા?
>મોહનલાલ પંડ્યા
૨.પ્રખ્યાત નવલકથા સરસ્વતીચંદ્ર કુલ કેટલા ભાગમાં લખાયી છે?
>ચાર
૩.મુત્રાસયનું મુખ્ય કાર્ય ____છે.
>લોહી શુદ્ધ કરવાનું.
૪.L.L.B નું પૂરું નામ
>Bachelor of Law
૫.સૂર્ય પર થતા ધડાકા આપણે સાંભળી સકતા નથી કરણ કે….
>સૂર્ય અને પૃથ્વી વચ્ચે વાતાવરણ છે.
૬.નીચેનામાંથી કયો નિયમ આર્કીમીડીઝે આપ્યો છે?
>કોઈપણ પદાર્થ પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તેના કાળ જેટલું પ્રવાહીનું સ્થળાંતર કરે છે.
૭.નીચેના જોડકા ગોઠવો. મેલા અને જીલ્લા
>1-r,2-s,3-q,4-p
૮.ચલણી નોટો બનાવવાનો કાગળ ક્યાં બને છે?
>>ભદ્રાવતી
૯.ચૌરી ચોરા સ્થળ સાથે નીચેના પૈકી કયું વિધાન સુસંગત છે?
>અસહકારના આંદોલને હિંસક રૂપ ધારણ કર્યું.
૧૦.BISAG-સ્ટુડીઓ, ગાંધીનગર માં નામાંકનમાં વપરાયેલ ‘G’ નું પૂરું નામ શું છે?
>Geo-informatics
૧૧.કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું હતું?
>ઘનશ્યામ
૧૨.સિધ્ધરાજ જયાસીહનો જન્મ ક્યાં થયો હતો?
>પાલનપુર
૧૩. પ્રાચીન કાવ્યસંગ્રહ આપનાર વાસુકી ઉપનામ વાળા કવિ?
>ઉમાશંકર જોષી
૧૪.ગાંધીજીએ દાંડીકુચ નો પ્રારંભ…….
>૧૨ મી માર્ચ ૧૯૩૦, અને ૭૮ સત્યાગ્રહીઓ
૧૫. ભારતની સર્વોચ્ચ સંસ્થા સંસદમાં કેટલા ગૃહ……
>સંસદમાં બે ગૃહ હોય છે અને નીચલાં ગૃહમાં ૨૪૨ સભ્યો હોય છે.
૧૬. માઉન્ટ બેટન પછી ભારત ના છેલ્લા ગવર્નર…
>ચક્રવાતી રાજગોપાલાચારી
૧૭.તમિલનાડુનું કયું શાસ્ત્રીય નૃત્ય જાણીતું છે?
>ભરત નાટ્યમ
૧૮.સપ્તર્ષિ તારા જૂથના તારાઓ મા કોનો સમાવેશ થતો નથી?
>દધીચી
૧૯.સંયુક્ત રાષ્ટ્ સંદર્ભે વીટો પાવર …….
>સત્તા ધરાવતા પાંચ સભ્ય રાષ્ટ્રો પૈકી કોઈ પણ એક નો મત વિરોધી હોય તો નિર્ણય ન લઇ શકાય.
૨૦. કેલક્યુલેટર દ્વારા ગણતરી કરતી વખતે અગાઉ ની વિગત જવા
>MR
૨૧ ચલણી નોટો બનાવવાનો કાગળ ક્યાં બને છે?
>ભદ્રાવતી
૨૨ સંયોજન મા સમાવિષ્ટ દરેક તત્વ
>પોતાનો ગુણધર્મ છોડી નવો ગુણધર્મ ધારણ કરે છે.